સ્વયંવર્તી ચેતાતંત્ર $(ANS)$ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    તે પરિઘવર્તી ચેતાતંત્ર $(PNS)$ નો ભાગ છે.
  • B
    તે અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રમાં વર્ગીકૃત થાય છે.
  • C
    તે મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ નો ભાગ છે.
  • D
    તેને અનૈચ્છિક ચેતાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

જે ચેતા મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ તરફ આવેગનું વહન કરે છે તેને .... કહે છે.

મનુષ્યમાં ચેતાતંત્રના પ્રકારો વિશે ટૂંકમાં વર્ણન કરો.

સસલા/સસ્તન પ્રાણીમાં મસ્તિષ્ક ચેતાઓ (cranial nerves) ની સંખ્યા કેટલી હોય છે ($\text{જોડ}$ માં)?

ખોરાક લીધા પછી જઠરાંત્રિય સ્ત્રાવ અને હલનચલન કોના દ્વારા થાય છે?

સસલાની $VI$ મી મસ્તિષ્ક ચેતા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo