$Thalamus$ (થેલેમસ) માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    તે બૃહદ્ મસ્તિષ્ક $(Cerebrum)$ દ્વારા ઘેરાયેલી રચના છે.
  • B
    તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે.
  • C
    તે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે.
  • D
    તે અગ્રમગજ $(Forebrain)$ નો ભાગ છે.

Explore More

Similar Questions

મધ્યમગજ (midbrain) વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$. અગ્રમગજના થેલેમસ/હાયપોથેલેમસ અને પશ્ચમગજના પોન્સની વચ્ચે આવેલું છે
$(II)$. તેમાંથી સેરેબ્રલ એક્વેડક્ટ (cerebral aqueduct) નામની નલિકા પસાર થાય છે
$(III)$. તેનો પૃષ્ઠ ભાગ $4$ ખંડોનો બનેલો છે જેને કોર્પોરા ક્વાડ્રિજેમિના (corpora quadrigemina) કહેવાય છે
સાચો વિકલ્પ પસંદ કરો

કોર્પસ કેલોસમ (Corpus callosum) કોને જોડે છે?

મગજના મેડ્યુલા ઓબ્લોન્ગાટા દ્વારા ઘેરાયેલી ગુહા . . . . . . છે.

$........$ મધ્યમગજમાંથી પસાર થાય છે.

ચેતાતંત્રનો કયો ભાગ વિવિધ પ્રકારની માહિતીના સંકલન માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo