અંધબિંદુ (blind spot) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    આ જગ્યાએ દષ્ટિ ચેતાઓ આંખની બહાર નીકળે છે અને નેત્રપટલની રુધિરવાહિનીઓ આંખમાં દાખલ થાય છે.
  • B
    તે આંખના ડોળાના પશ્ચ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલું છે.
  • C
    આ વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો (દંડકોષો અને શંકુકોષો) ગેરહાજર હોય છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ પ્રકાશસંવેદી કોષો : શંકુકોષો : મંદપ્રકાશની દૃષ્ટિ : ........
$(2)$ આંખનો ડોળો પારદર્શક સ્ફટિકમય : લેન્સ ધરાવે છે : : લેન્સની આગળ : .........

સસલાની આંખનો કયો ભાગ કેમેરાના પડદા તરીકે કાર્ય કરે છે?

કોરોઇડ (Choroid) શું છે?

માયોપિયા (લઘુદ્રષ્ટિની ખામી) માં,પ્રકાશના કિરણો

$X -$ સળી આકારના કોષો (Rod cells) નું કાર્ય ઝાંખા પ્રકાશમાં (scotopic) જોવાનું છે.
$Y -$ શંકુ આકારના કોષો (Cone cells) નું કાર્ય દિવસના પ્રકાશમાં (photopic) જોવાનું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo