અંતઃકર્ણમાં રહેલા રોમકોષો (Hair cells) વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    આ કોષો કોર્ટીકાય (Organ of Corti) ની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે.
  • B
    રોમકોષનો પાયાનો છેડો બહિર્વાહી (Afferent) ચેતાતંતુઓના નજદીકના સંપર્કમાં હોય છે.
  • C
    દરેક રોમકોષના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે,જેને સ્ટીરિયોસીલિયા (Stereocilia) કહે છે.
  • D
    તેઓ શ્રવણગ્રાહીઓ તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

માનવ કાનનો કયો ભાગ સાંભળવાની પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવતો નથી,પરંતુ અન્યથા ખૂબ જ જરૂરી છે?

ઓર્ગન ઓફ કોર્ટી (Organ of Corti) નું કાર્ય શું છે?

સસલાના અંતઃકર્ણની અર્ધવર્તુળાકાર નલિકાઓમાં જોવા મળતું પ્રવાહી ..... છે.

આકૃતિ માનવ શંખિકા (cochlea) ના આડછેદને દર્શાવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ $A$,$B$ અને $C$ તરીકે દર્શાવેલ ત્રણ ભાગોને યોગ્ય રીતે ઓળખે છે?

નીચેનામાંથી કયા કાનમાં શ્રવણ ગ્રાહી (auditory receptors) તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo