કોષો દ્વારા થતું સહનિયમન અને સંકલન = $P$
રસાયણો દ્વારા થતું સહનિયમન અને સંકલન = $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P\quad\quad\quad Q$

  • A
    ચેતાતંત્ર $\quad$ અંતઃસ્ત્રાવી તંત્ર
  • B
    અંતઃસ્ત્રાવી તંત્ર $\quad$ ચેતાતંત્ર
  • C
    પાચનતંત્ર $\quad$ અંતઃસ્ત્રાવી તંત્ર
  • D
    અંતઃસ્ત્રાવી તંત્ર $\quad$ પાચનતંત્ર

Explore More

Similar Questions

અંતરંગીય ચેતાતંત્ર (visceral nervous system) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનાની નામનિર્દેશિત આકૃતિઓ દોરો:
$(a)$ ચેતાકોષ (Neuron)
$(b)$ મગજ (Brain)
$(c)$ આંખ (Eye)
$(d)$ કાન (Ear)

નીચેનાની તુલના કરો: (કોઈપણ બે)
$(a)$ મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ અને પરિઘવર્તી ચેતાતંત્ર $(PNS)$
$(b)$ સ્થિતિમાન (Resting potential) અને ક્રિયાશીલ સ્થિતિમાન (Action potential)
$(c)$ કોરોઇડ (Choroid) અને નેત્રપટલ (Retina)

Difficult
View Solution

$ECT$ એટલે શું?

ચેતાતંત્ર અને કમ્પ્યુટર અમુક સામાન્ય લક્ષણો ધરાવે છે. પાંચ લીટીમાં ટિપ્પણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo