કઈ ગ્રંથિ સામાન્ય ચયાપચયિક દર $(BMR)$ જાળવવા માટે જવાબદાર છે?

  • A
    થાયમસ
  • B
    પેરાથાઈરોઈડ ગ્રંથિ
  • C
    પિટ્યુટરી ગ્રંથિ
  • D
    થાઈરોઈડ ગ્રંથિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગ્રંથિ દેડકાના ટેડપોલના કાયાંતરણ (metamorphosis) માં મુખ્ય ભૂમિકા ભજવે છે?

ક્રેટિનિઝમ (Cretinism),માનસિક મંદતા,ઓછો બુદ્ધિઆંક $(IQ)$,અસામાન્ય ત્વચા,મૂંગા-બહેરાપણું વગેરે કોના પરિણામો છે?

થાયરોઈડ અંતઃસ્ત્રાવોની નિયંત્રક અસર કોના પર હોય છે?

નીચેનામાંથી કયું હાયપરથાઇરોડિઝમનું લક્ષણ નથી?

થાઇરોઇડ ગ્રંથિ $A$ ખંડોની બનેલી છે જે શ્વાસનળીના $B$ ની બંને બાજુએ આવેલી છે. આ ખંડો $C$ નામના સંયોજક પેશીના પાતળા પડ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo