$PTH$ (પેરાથાઈરોઈડ હોર્મોન) નો સ્ત્રાવ ઘટતા શું થાય છે?

  • A
    રુધિરમાં કેલ્શિયમ આયનો વધે છે.
  • B
    રુધિરમાં કેલ્શિયમ આયનો ઘટે છે.
  • C
    રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે.
  • D
    રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે.

Explore More

Similar Questions

પેરાથોર્મોન $(PTH)$ નીચેનામાંથી કોનું નિયમન કરે છે?

રામના રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઊંચું છે. કયા અંતઃસ્ત્રાવની વધુ પડતી માત્રા આ અસરનું કારણ બની શકે છે?

પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવનો પ્રકાર જણાવો.

પેરાથાયરોઇડ અંતઃસ્ત્રાવ એ..... છે.

આપેલ ફ્લો ચાર્ટના આધારે અંતઃસ્ત્રાવ $X$ નું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo