એડ્રીનલ બાહ્યકના સ્તરોને બહારથી અંદરની તરફ ક્રમમાં ગોઠવો.

  • A
    ઝોના રેટીક્યુલેરીસ $\rightarrow$ ઝોના ફેસીક્યુલેટા $\rightarrow$ ઝોના ગ્લોમેરુલોસા
  • B
    ઝોના ફેસીક્યુલેટા $\rightarrow$ ઝોના રેટીક્યુલેરીસ $\rightarrow$ ઝોના ગ્લોમેરુલોસા
  • C
    ઝોના ગ્લોમેરુલોસા $\rightarrow$ ઝોના રેટીક્યુલેરીસ $\rightarrow$ ઝોના ફેસીક્યુલેટા
  • D
    ઝોના ગ્લોમેરુલોસા $\rightarrow$ ઝોના ફેસીક્યુલેટા $\rightarrow$ ઝોના રેટીક્યુલેરીસ

Explore More

Similar Questions

કઈ ગ્રંથિને $3F$ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે?

એડ્રિનલ મેડ્યુલરી હોર્મોન્સના કાર્ય અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A.$ તે કીકીનું સંકોચન (pupillary constriction) પ્રેરે છે.
$B.$ તે હાઈપરગ્લાયસેમિક હોર્મોન છે.
$C.$ તે પિલોઈરેક્શન (રૂંવાડા ઉભા થવા) પ્રેરે છે.
$D.$ તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$I.$ એડ્રિનલ કોર્ટેક્સ ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે જેને કોર્ટિકોઇડ્સ કહેવામાં આવે છે.
$II.$ કાર્બોદિત ચયાપચયમાં સામેલ કોર્ટિકોઇડ્સને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહેવામાં આવે છે.
$III.$ કોર્ટિસોલ એ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ છે.
$IV.$ એલ્ડોસ્ટેરોન એ મુખ્ય મિનરલોકોર્ટિકોઇડ છે.
આપેલા વિકલ્પોમાંથી સાચું સંયોજન પસંદ કરો.

નીચેનામાંથી કઈ ગ્રંથિ ભ્રૂણીય અંતઃ ગર્ભસ્તર (endoderm) માંથી ઉદ્દભવતી નથી?

એડિસન્સ રોગ ...... ના અંત:સ્ત્રાવોના અલ્પસ્ત્રાવને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo