લિપિડ,પ્રોટીન અને રુધિર શર્કરાના સ્તર પર કોર્ટિસોલની અસરો શું છે?

  • A
    લિપોલિસિસ,પ્રોટીન સંશ્લેષણ,રુધિર શર્કરામાં વધારો
  • B
    લિપોજેનેસિસ,પ્રોટીન વિઘટન,રુધિર શર્કરામાં વધારો
  • C
    લિપોજેનેસિસ,પ્રોટીન સંશ્લેષણ,રુધિર શર્કરામાં ઘટાડો
  • D
    લિપોલિસિસ,પ્રોટીન વિઘટન,રુધિર શર્કરામાં વધારો

Explore More

Similar Questions

એક વ્યક્તિ ખાલી ઓરડામાં પ્રવેશતા અચાનક તેની જમણી બાજુએ સાપને જુએ છે. તેના ચેતા-અંતઃસ્ત્રાવી તંત્રમાં નીચેનામાંથી શું થવાની સંભાવના છે?

$A$ : આપણું શરીર અતિશય ઠંડીમાં એડ્રિનાલિનનો સ્ત્રાવ કરે છે.
$R$ : એડ્રિનાલિન ચયાપચયનો દર વધારે છે.

રૂધિરદાબ (Blood pressure) . . . . . . ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે.

માદામાં ચહેરા પરનો સોજો,હાઈપરગ્લાયસેમિયા અને વાઈરિલિઝમ એ ..........ની લાક્ષણિકતા છે.

કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo