$I -$ મોનેરા,$II -$ દ્વિઅંગી (Bryophytes),$III -$ ત્રિઅંગી (Pteridophytes),$IV -$ ફૂગ (Fungi),$V -$ અનાવૃત્ત બીજધારી (Gymnosperms),$VI -$ મનુષ્ય,$VII -$ આવૃત્ત બીજધારી (Angiosperms),$VIII -$ લીલ (Algae).
- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે?
$\quad\quad$ સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા

  • A
    $III, IV, V, VI, VII \quad\quad I, II, VIII$
  • B
    $I, II, VIII \quad\quad III, IV, V, VI, VII$
  • C
    $I, II, IV, VIII \quad\quad III, V, VI, VII$
  • D
    $III, V, VI, VII \quad\quad I, II, IV, VIII$

Explore More

Similar Questions

$A-$ પ્રોટિસ્ટ અને મોનેરામાં પિતૃકોષ વિભાજિત થઈને બે નવા સજીવો ઉત્પન્ન કરે છે.
$R-$ પેરામીશિયમમાં દ્વિભાજન (Binary fission) જોવા મળે છે.

ખોટી જોડી પસંદ કરો:

હાઇડ્રા (Hydra) માં પ્રજનન કઈ રીતે થાય છે?

કઈ પ્રક્રિયા દ્વારા સજીવોની સંખ્યામાં વધારો થાય છે?

વિભાગ-$I$ ને વિભાગ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ લિંગી પ્રજનન$(1)$ દ્વિભાજન
$(b)$ અલિંગી પ્રજનન$(2)$ કલિકાસર્જન
$(c)$ અમીબા$(3)$ જનીનિક પ્રતિકૃતિ (ક્લોન્સ)
$(d)$ યીસ્ટ$(4)$ ભિન્નતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo