નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થાય છે?
$I -$ વેલિસ્નેરિયા,$II -$ જળકુંભિ (Eichhornia),
$III -$ જલીય લીલી (Water lily),$IV -$ ઝોસ્ટેરા,$V -$ હાઈડ્રિલા

  • A
    $I, II, III, IV, V$
  • B
    $I, IV, V$
  • C
    $I, II, IV, V$
  • D
    $I, II, III, V$

Explore More

Similar Questions

ભૂમધ્ય સામુદ્રિક ઑર્કિડ, $Ophrys$ માં પરાગનયનની પ્રક્રિયા સમજાવો.

કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત (pedicels) જોવા મળે છે?

એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

વનસ્પતિમાં પરાગનયન માટેનું સૌથી સામાન્ય અજૈવિક વાહક કયું છે?

$A$ : ગેટોનોગેમી (Geitonogamy) હોમોઝાયગોસિટી અને જાતિની શ્રેષ્ઠતાને અનિશ્ચિત સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે.
$R$ : તે કાર્યાત્મક,પરિસ્થિતિકીય અને આનુવંશિક રીતે પર-પરાગનયન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo