એકસદની (monoecious) વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    સ્વફલન (autogamy) અટકાવી શકાય પરંતુ ગેઈટેનોગેમી (geitonogamy) અને પરપરાગનયન (xenogamy) અટકાવી શકાતા નથી.
  • B
    પરપરાગનયન (xenogamy) અટકાવી શકાય પરંતુ સ્વફલન અને ગેઈટેનોગેમી અટકાવી શકાતા નથી.
  • C
    સ્વફલન અને ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ પરપરાગનયન અટકાવી શકાતું નથી.
  • D
    ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ સ્વફલન અને પરપરાગનયન અટકાવી શકાતા નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સામાન્ય રીતે સ્વ-પરાગનયનને પ્રોત્સાહન આપતું નથી?

ક્લેઇસ્ટોગેમસ (સંવૃત) પુષ્પોમાં . . . . . . .

વનસ્પતિમાં સ્વપરાગનયન માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી શેમાં સ્વફલન (Autogamy) અને ગેઈટેનોગેમી (Geitonogamy) બંને અટકાવી શકાય છે?

નીચેનામાંથી કઈ પ્રયુક્તિઓ પર-પરાગનયનને ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણક્ષમતા વચ્ચે તાલમેલનો અભાવ
$(ii)$ પરાગાશય અને પરાગાસનનું અલગ-અલગ સ્થાનોએ હોવું
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિનું સર્જન
$(v)$ સ્વ-અસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસનનું એકબીજાની નજીક હોવું
$(vii)$ સ્વ-સંગતતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo