દ્વિસદની (dioecious) વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    સ્વફલન (autogamy) અટકાવી શકાય,પરંતુ ગેઈટેનોગેમી અને પરપરાગનયન (xenogamy) નહીં.
  • B
    પરપરાગનયન (xenogamy) અટકાવી શકાય,પરંતુ સ્વફલન અને ગેઈટેનોગેમી નહીં.
  • C
    સ્વફલન અને ગેઈટેનોગેમી અટકાવી શકાય,પરંતુ પરપરાગનયન (xenogamy) નહીં.
  • D
    ગેઈટેનોગેમી અટકાવી શકાય,પરંતુ સ્વફલન અને પરપરાગનયન નહીં.

Explore More

Similar Questions

જે ઘટનામાં પરાગાશય અને સ્ત્રીકેસરનું પરાગાસન એક જ સમયે વૃદ્ધિ પામે અને પરિપક્વ થાય છે,તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન (Autogamy) અને ગેઈટેનોગેમી (Geitonogamy) અટકાવી શકાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: સ્વ-અસંગતતા (Self-incompatibility) એ એક એવી પ્રયુક્તિ છે જે બહિઃસંકરણ (outbreeding) ને અટકાવે છે.
વિધાન $II$: સ્વ-અસંગતતા એ એક આનુવંશિક ક્રિયાવિધિ છે જેના કારણે તે જ પુષ્પના પરાગાસન પર પરાગરજનું અંકુરણ અવરોધાય છે.
ઉપરોક્ત બે વિધાનોના પ્રકાશમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કઈ પ્રયુક્તિઓનો સમાવેશ બહિઃસંવર્ધન પ્રયુક્તિઓમાં થાય છે?

નીચેનામાંથી શું સ્વ-પરાગનયનને અટકાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo