કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ છે જેણે સામાજિક લક્ષ્ય તરીકે સંપૂર્ણ પ્રજનન સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે કાર્ય યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા?

  • A
    અમેરિકા
  • B
    ચીન
  • C
    જર્મની
  • D
    ભારત

Explore More

Similar Questions

આપણા દેશમાં જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટેસિસ પર પ્રતિબંધ છે. શું આ પ્રતિબંધ જરૂરી છે? ટિપ્પણી કરો.

ગર્ભનિરોધક પદ્ધતિ પસંદ કરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ?

ભારતે $1951$માં કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો હતો. હાલમાં આ કાર્યક્રમ કયા સુધારેલા નામથી ઓળખાય છે?

આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો કયા છે?
$I -$ ઉપયોગ કરનાર માટે સરળ
$II -$ સરળતાથી ઉપલબ્ધ
$III -$ અસરકારક
$IV -$ અપ્રતિવર્તી (Irreversible)
$V -$ નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર
$VI -$ ઉપયોગ કરનારની કામેચ્છા,ઉત્તેજના અથવા સંવનનમાં અવરોધરૂપ

$CDRI$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo