ટ્યુબેક્ટોમી એ વસ્તી નિયંત્રણની એક પદ્ધતિ છે,જે ....... માં કરવામાં આવે છે.

  • A
    માત્ર સ્ત્રી
  • B
    માત્ર પુરુષ
  • C
    સ્ત્રી અને પુરુષ બંને
  • D
    માત્ર ગર્ભવતી સ્ત્રી

Explore More

Similar Questions

કોપર મુક્ત કરતા $IUDs$ માં કોપર આયનોનું કાર્ય શું છે?

ટ્યુબેક્ટોમીનો મુખ્ય હેતુ ......... અટકાવવાનો છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. કોપર મુક્ત કરતા $IUDs$$I$. $CuT, Cu 7$,મલ્ટિલોડ $375$
$Q$. બિન-ઔષધીય $IUDs$$II$. લિપસ લૂપ
$R$. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા $IUDs$$III$. પ્રોજેસ્ટાસર્ટ,$LNG-20$

છ નાના,પ્લાસ્ટિકના સિલિન્ડર ધરાવતું અને $5$ વર્ષ સુધીની અસરકારક અવધિ ધરાવતું ગર્ભનિરોધક ઈમ્પ્લાન્ટ કયું છે?

ગર્ભનિરોધક ગોળીઓ $Today$ અને $Nim-72$ કઈ પ્રક્રિયા દ્વારા ફલન અટકાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo