હર્શી અને ચેઈઝનો પ્રયોગ નીચે આપેલ છે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?
$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$

  • A
    સંક્રમણ $\quad$ બ્લેન્ડિંગ $\quad$ સેન્ટ્રિફ્યુગેશન
  • B
    બ્લેન્ડિંગ $\quad$ સંક્રમણ $\quad$ સેન્ટ્રિફ્યુગેશન
  • C
    સેન્ટ્રિફ્યુગેશન $\quad$ સંક્રમણ $\quad$ બ્લેન્ડિંગ
  • D
    સેન્ટ્રિફ્યુગેશન $\quad$ બ્લેન્ડિંગ $\quad$ સંક્રમણ

Explore More

Similar Questions

એવરી,મેકલીઓડ અને મેકકાર્ટિ દ્વારા ન્યુમોકોકસમાં ઓળખવામાં આવેલ રૂપાંતરણ સિદ્ધાંત (transforming principle) શું હતો?

વારસાગમનના રાસાયણિક આધાર તરીકે $DNA$ ની શોધમાં સામેલ વૈજ્ઞાનિકો કોણ હતા?

બેક્ટેરિયોફેજ કલ્ચરમાં,નીચેનામાંથી શું થાય છે?

નીચેની રજૂઆતો $P$,$Q$ અને $R$ એ ગ્રિફિથના પ્રયોગના કેટલાક સોપાન દર્શાવે છે. સાચું/સાચા વિકલ્પ ઓળખો:
$P. R$ સ્ટ્રેન $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર મૃત્યુ પામે છે
$Q. S$ સ્ટ્રેન (ગરમીથી મૃત) $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર મૃત્યુ પામે છે
$R. R$ સ્ટ્રેન $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર જીવંત રહે છે

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેનો સૌથી મજબૂત પુરાવો શેમાંથી મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo