નવું $DNA$ સંશ્લેષણ $P$ દિશામાં થાય છે,અને $DNA$ પોલિમરેઝ ઉત્સેચક ટેમ્પ્લેટને $Q$ દિશામાં વાંચે છે.
$\quad \quad \quad \quad P \quad \quad \quad \quad \quad Q$

  • A
    $3^{\prime} \rightarrow 5^{\prime} \quad \quad 3^{\prime} \rightarrow 5^{\prime}$
  • B
    $5^{\prime} \rightarrow 3^{\prime} \quad \quad 5^{\prime} \rightarrow 3^{\prime}$
  • C
    $3^{\prime} \rightarrow 5^{\prime} \quad \quad 5^{\prime} \rightarrow 3^{\prime}$
  • D
    $5^{\prime} \rightarrow 3^{\prime} \quad \quad 3^{\prime} \rightarrow 5^{\prime}$

Explore More

Similar Questions

જો એક સામાન્ય $DNA$ અણુનું $N^{15}$ માધ્યમમાં સતત સ્વયંજનન થાય,તો $4^{th}$ પેઢીમાં હલકા $DNA$ ની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

Difficult
View Solution

$DNA$ નો મોનોમર ડિઓક્સિરિબોન્યુક્લિઓટાઈડ છે. પરંતુ ઉત્સેચક સ્થાને ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફેટ શા માટે વપરાય છે?

ઓકાઝાકી ટુકડાઓ (Okazaki fragments) ક્યારે બને છે?

રાઉસ સાર્કોમા વાયરસમાં $RNA$ માંથી $DNA$ ના સંશ્લેષણની શોધ કોણે કરી હતી?

$DNA$ ના દ્વિગુણન (replication) ની પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo