આદિકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકન (transcription) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ ભાગ લે છે.
  • B
    સ્પ્લિસિંગ અને કેપિંગ પ્રક્રિયાઓ થાય છે.
  • C
    પોલિએડીનાઈલેશન થાય છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

યુકેરિયોટિક $mRNA$ ના અનુલેખન-પશ્ચાત ફેરફારો (post-transcriptional modifications) વિશે સમજૂતી આપો.

Difficult
View Solution

જો $DNA$ ની સાંકેતિક શૃંખલા (coding strand) પર બેઈઝિસનો ક્રમ $AAGCCTATCAG$ હોય,તો $mRNA$ પર બેઈઝિસનો ક્રમ કયો હશે?

નીચેનામાંથી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે?

આપેલ આકૃતિમાં $Y$ ને ઓળખો.

કેપિંગ (Capping) એક પ્રક્રિયા છે જેમાં ............. .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo