બે એમિનો એસિડ કયા બંધ વડે જોડાય છે?

  • A
    ગ્લાયકોસિડિક બંધ
  • B
    એસ્ટર બંધ
  • C
    ફોસ્ફોડાયએસ્ટર બંધ
  • D
    પેપ્ટાઈડ બંધ

Explore More

Similar Questions

સામાન્ય રીતે પ્રોટીનમાં કયું તત્વ ગેરહાજર હોય છે?

નીચેનામાંથી કયો અણુ ઉભયગુણધર્મી (amphoteric) છે?

$S$ - વિધાન: હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે.
$R$ - કારણ: હિમોગ્લોબિનના બંધારણમાં ગ્લોબિન પ્રોટીન આવેલું છે.

વિધાન $P$: પ્રોટીનનું ચતુર્થક બંધારણ ગોળાકાર અથવા રેસારૂપ હોય છે.
વિધાન $Q$: એક પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવતા અણુઓની ત્રિપરિમાણિક ગોઠવણી એ પ્રોટીનનું ચતુર્થક બંધારણ છે.

ડાયપેપ્ટાઇડ બંધ કયા સમૂહો વચ્ચે રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo