કેન્દ્રાભિસારી ઉદવિકાસ (Convergent evolution) માટે નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

  • A
    મોલ (Mole) - માર્સુપિયલ મોલ
  • B
    લીમર (Lemur) - નમ્બેટ (Numbat)
  • C
    બોબકેટ (Bobcat) - તાસ્માનિયન ટાઈગર કેટ
  • D
    વરુ (Wolf) - તાસ્માનિયન વરુ

Explore More

Similar Questions

બધા સસ્તન પ્રાણીઓ હોવાને કારણે,વ્હેલ,ડોલ્ફિન,ચામાચીડિયા,વાંદરા અને ઘોડામાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે પરંતુ તેઓ સ્પષ્ટ તફાવતો પણ દર્શાવે છે. આ કઈ ઘટનાને કારણે છે?

ફિન્ચમાં કઈ રચના વિકસિત થવાથી તે કીટભક્ષી અને શાકાહારી બની?

ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સમાં અનુકૂલી પ્રસરણ (Adaptive radiation) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

વિવિધ જૈવ-ભૌગોલિક પુરાવાઓનું વર્ણન કરો.

કઈ ઘટનાને કારણે ઓસ્ટ્રેલિયાના કોથળીધારી સસ્તન પ્રાણીઓ અન્ય સસ્તન પ્રાણીઓની સ્પર્ધાના અભાવે જીવિત રહ્યા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo