હ્યુગો-દ-વ્રિસે આપેલ વાદને ....... કહે છે.

  • A
    નૈસર્ગિક પસંદગી
  • B
    વિકૃતિવાદ
  • C
    ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
  • D
    વિશિષ્ટ સર્જનવાદ

Explore More

Similar Questions

કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિના સિદ્ધાંતને ઘડવામાં,ડાર્વિન કોનાથી ખૂબ પ્રભાવિત હતા?

સેલ્ટેશન (Saltation) એટલે ...... .

$I.$ અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ
$II.$ ઉપાર્જિત લક્ષણોનું વારસાગમન
$III.$ શાખીય ઉદવિકાસ (Branching descent)
$IV.$ પ્રાકૃતિક પસંદગી
$V.$ વિકૃતિ (Mutation)
$VI.$ પ્રજનનિક અલગીકરણ
આપેલા વિકલ્પોમાંથી ડાર્વિનવાદના બે મુખ્ય ખ્યાલો કયા છે?

વસતિમાં જનીન આવૃત્તિમાં થતો ફેરફાર જ્યારે પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય,ત્યારે તેને શું કહે છે?

તાજેતરના વર્ષોમાં,$mt-DNA$ અને $Y$-રંગસૂત્રના $DNA$ અનુક્રમોનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિના અભ્યાસ માટે કરવામાં આવ્યો છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo