જાતિ નિર્માણ (Speciation) માટેનું સૌથી અગત્યનું પરિબળ કયું છે?

  • A
    પ્રાજનનિક અલગીકરણ
  • B
    ઋતુકીય અલગીકરણ
  • C
    વર્તણૂકીય અલગીકરણ
  • D
    ઉપાર્જિત લક્ષણો

Explore More

Similar Questions

ઇંગ્લેન્ડમાં પેપ્ડ મોથ $(Biston \text{ } betularia)$ માં, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઝાંખા રંગના સ્વરૂપ કરતા ઘાટા રંગનું સ્વરૂપ વધુ પ્રચલિત બન્યું. આ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

$Darwin$ ના મતે,યોગ્યતા (fitness) એટલે .........

કુદરતી પસંદગી જેમાં વધુ વ્યક્તિઓ વિતરણ વક્રના બંને છેડે પરિઘીય લાક્ષણિકતા મૂલ્યો પ્રાપ્ત કરે છે,તે છે:

ઉદ્દવિકાસમાં ભિન્નતાના ફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો.

'ડાર્વિનિયન ફિટનેસ' (Darwinian fitness) શબ્દનો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo