નીચેનામાંથી કઈ ઔષધ ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે?

  • A
    મોરફીન
  • B
    કોકેઈન
  • C
    કેનાબિનોઈડ્સ
  • D
    એમ્ફિટેમાઈન્સ

Explore More

Similar Questions

અનુક્રમે તણાવ શામક (sedative) અને હૃદપરીવહનને (cardiovascular system) અસર કરતા ઘટકોને ઓળખો.

મારીજુઆના,ગાંજો અને $LSD$ શું છે?

તમાકુના સેવનથી શું થાય છે?

ડ્રગ્સ/આલ્કોહોલના દુરુપયોગની અતિશય અસરો શું છે?

નિકોટિનનું સેવન $...A...$ ને ઉત્તેજિત કરે છે જેથી તે $...B...$ અને $...C...$ ને રુધિરાભિસરણમાં મુક્ત કરે છે. આનાથી $...D...$ માં વધારો થાય છે અને $...E...$ માં વધારો થાય છે. અહીં $A$ અને $E$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo