પરંપરાગત વનસ્પતિ સંવર્ધન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    બે ભિન્ન પિતૃઓના ઉપયોગ દ્વારા ઈચ્છિત લક્ષણો મેળવી શકાય છે.
  • B
    સંકરણમાં હંમેશા માત્ર ઈચ્છિત લક્ષણોનું જ સમન્વય થાય છે.
  • C
    નર વનસ્પતિ તરીકે પસંદ કરેલ વનસ્પતિની પરાગરજને એકત્રિત કરી,માદા છોડ તરીકે પસંદ કરેલ વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે.
  • D
    બે ભિન્ન પિતૃઓમાં રહેલ ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા એકત્રિત કરી શકાય છે.

Explore More

Similar Questions

વનસ્પતિ સંવર્ધનના ક્ષેત્રમાં,માત્ર ખેતી કરવામાં આવતી જાતોના બીજનું જતન કરવું જ મહત્વનું નથી,પરંતુ તેના તમામ જંગલી સંબંધીઓનું જતન કરવું પણ મહત્વનું છે. યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

કીટકો સામે પ્રતિકારકતા વિકસાવવા માટેનું વનસ્પતિ સંવર્ધન કેવી રીતે ઉપયોગી છે?

ભારતમાં,વનસ્પતિ સંવર્ધન (plant breeding) ક્ષેત્રે સૌથી વહેલું કાર્ય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?

નીચેનામાંથી કયું વનસ્પતિ સંવર્ધન માટે અસંગત લક્ષણ છે?

પાકનું ઉત્પાદન વધારવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે (દા.ત.,$wheat$)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo