નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ફૂગ દ્વારા થતા રોગો$I$. તમાકુનો કિર્મિર રોગ (Tobacco mosaic)
$Q$. બેક્ટેરિયા દ્વારા થતા રોગો$II$. ક્રુસીફરનો કાળો સડો (Black rot)
$R$. વિષાણુ દ્વારા થતા રોગો$III$. ઘઉંનો ભૂરો ગેરૂ (Brown rust)
$IV$. સલગમનો કિર્મિર રોગ (Turnip mosaic)
$V$. શેરડીનો લાલ સડો (Red rot)
$VI$. બટાટાનો પાછતરો સુકારો (Late blight)

  • A
    $(P - III, V, VI), (Q - II), (R - I, IV)$
  • B
    $(P - III, II, VI), (Q - I, IV), (R - V)$
  • C
    $(P - I, IV), (Q - V), (R - III, II, VI)$
  • D
    $(P - I, II), (Q - III, VI), (R - IV, V)$

Explore More

Similar Questions

સાચી જોડ બનાવો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$A$. ટેપેટમ $i$. વિકાસ દરમિયાન નાશ પામે છે
$B$. અંતઃસ્તર (Intine) $ii$. પ્રતિરોધક કાર્બનિક પદાર્થો
$C$. વાનસ્પતિક કોષ $iii$. પરાગનલિકા
$D$. સ્પોરોપોલેનિન $iv$. પરાગરજને પોષણ પૂરું પાડે છે

જો એક લઘુબીજાણુધાની (microsporangium) માંથી $80$ પરાગરજ મુક્ત થતી હોય,તો તેમાં ઉત્પન્ન થતા નર જન્યુઓ,વાનસ્પતિક કોષો,જનન કોષો અને લઘુબીજાણુ માતૃકોષોનો સાચો ગુણોત્તર શોધો.

ઉભયલિંગી પુષ્પો જે ક્યારેય ખુલતા નથી,તેને શું કહેવામાં આવે છે?

તમારા શિક્ષક સાથે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરો:
$(i)$ એકકીય (haploid) કીટકો અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જ્યાં કોષવિભાજન થાય છે,અને
$(ii)$ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કેટલાક એકકીય કોષો જ્યાં કોષવિભાજન થતું નથી.

આવૃત બીજધારી (Angiospermic) વનસ્પતિઓ નીચેનામાંથી શેના દ્વારા લાક્ષણિકતા ધરાવે છે?
$I.$ બેવડું ફલન
$II.$ ત્રિ-કીય (Triploid) ભ્રૂણપોષ
$III.$ દ્વિ-કીય (Diploid) ભ્રૂણપોષ
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo