રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓ મેળવવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    જો વનસ્પતિ વાઈરસથી ગ્રસ્ત હોય,તો પણ તેનો વર્ધનશીલ પ્રદેશ (meristem) વાઈરસથી મુક્ત હોય છે.
  • B
    વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં ઉછેરીને વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે.
  • C
    વૈજ્ઞાનિકો કેળાં,શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશનું સંવર્ધન કરવામાં સફળ રહ્યા છે.
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

ગાજરનું સૂક્ષ્મપ્રવર્ધન (micropropagation) શેના દ્વારા કરવામાં આવે છે?

વનસ્પતિના કોઈપણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિ ઉત્પન્ન કરવાની ક્ષમતાને શું કહે છે?

ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) માટે લેવામાં આવતા વનસ્પતિના ભાગને શું કહેવામાં આવે છે?

બીજને બદલે કોષો દ્વારા નવા છોડ ઉત્પન્ન કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે?

સોમાક્લોન્સ (Somaclones) શેના દ્વારા મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo