ઔદ્યોગિક ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે,જેને ........ કહે છે.

  • A
    આથવણકારકો (Fermenters)
  • B
    ફલાસ્ક
  • C
    ટેસ્ટ ટ્યુબ
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે?

વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

રોકફોર્ટ ચીઝ કઈ ફૂગ દ્વારા પકવવાથી (ripening) બને છે?

$Trichoderma$ $reesei$ નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર (immunosuppressive) ઘટક તરીકે ......... વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo