નીચેનામાંથી કયું પગલું જનીન પરિવર્તિત સજીવો ($GMO$s) ના નિર્માણમાં વપરાતું નથી?

  • A
    ઈચ્છિત જનીનયુક્ત $DNA$ની ઓળખ
  • B
    ઈચ્છિત લક્ષણો ધરાવતા બે પિતૃઓ વચ્ચે સંકરણ
  • C
    ઓળખ પામેલા $DNA$નો યજમાનમાં પ્રવેશ
  • D
    પ્રવેશેલા $DNA$ની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં $DNA$નું સ્થળાંતરણ

Explore More

Similar Questions

એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં $\text{UV}$ કિરણોત્સર્ગ હેઠળ જોવા મળતા $\text{DNA}$ ના અલગ થયેલા પટ્ટાઓને શેના વડે અભિરંજિત કરવામાં આવે છે?

$PCR$ માં ડિનેચ્યુરેશન (denaturation),પ્રાઈમરનું એનિલિંગ (annealing) અને પ્રાઈમર એક્સટેન્શન (extension) માટે અનુક્રમે કયા તાપમાનની શ્રેણીની જરૂર પડે છે?

બાયોસિન્થેટિક તબક્કા પછી, ઉત્પાદનને કઈ પ્રક્રિયા દ્વારા અલગ અને શુદ્ધ કરવામાં આવે છે :-

ઇનોક્યુલમ (નિવેશ્ય) માટે કેટલું તાપમાન સતત જાળવી રાખવું જોઈએ ($^oC$ માં)?

$CaCl_2$ ની સક્ષમ કોષો (competent cells) તૈયાર કરવામાં ભૂમિકા વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo