પ્લાઝમિડ $pBR322$ માં પ્રતિજૈવિક અવરોધક જનીનો $amp^R$ અને $tet^R$ ની અંદર કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની ઓળખજગ્યાઓ આવેલી છે?

  • A
    $EcoR I, Pvu II$ અને $Cla I, Hind II$
  • B
    $Cla I, Hind II$ અને $EcoR I, Pvu II$
  • C
    $BamH I, Sal I$ અને $Pvu I, Pst I$
  • D
    $Pvu I, Pst I$ અને $BamH I, Sal I$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ ઉત્સેચકને ઓળખો.

$PCR$ માં વપરાતું $DNA$ પોલિમરેઝ નીચેનામાંથી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે?

નીચે આપેલા બેઝ ક્રમમાં પેલિન્ડ્રોમિક ક્રમ ઓળખો.

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિએઝ વચ્ચેનો તફાવત આપો.

નીચેનામાંથી કોણે $PCR$ (પોલિમરેઝ ચેઈન રિએક્શન) ને લોકપ્રિય બનાવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo