પારજનીનિક (Transgenic) પ્રાણીઓ સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસના કયા પાસાઓના અભ્યાસ માટે ઉપયોગી છે?

  • A
    ઈન્સ્યુલીન જેવા જટિલ વૃદ્ધિ કારકોનો અભ્યાસ કરવા.
  • B
    કારકોના નિર્માણમાં થતા ફેરફારો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ કરવા.
  • C
    શરીરમાં કારકોની જૈવિક ભૂમિકાનો અભ્યાસ કરવા.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. ટ્રાન્સજેનિક પ્રાણીઓ બિન-ટ્રાન્સજેનિક પ્રાણીઓ કરતા ઝેરી પદાર્થો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.
$II$. ટ્રાન્સજેનિક પ્રાણીઓમાં ચોક્કસ ઉત્પાદન માટે કોડિંગ કરતા $DNA$ ના ભાગને દાખલ કરીને ઉપયોગી જૈવિક ઉત્પાદનો મેળવી શકાય છે.
$III$. બ્રેઝિન એ પશ્ચિમ આફ્રિકાના છોડ $Pentadiplandra$ $brazzeana$ દ્વારા ઉત્પાદિત પ્રોટીન છે,જે ખાંડ કરતા આશરે $2000$ ગણું ગળ્યું હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

વ્યાખ્યા આપો / સમજૂતી આપો: ટ્રાન્સજેનિક પ્રાણીઓ (Transgenic Animals).

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ઉંદરો વચ્ચે શું તફાવત છે?

ઢોરમાં ક્લોનિંગ કરવા માટે ફલિતાંડને માતાના ગર્ભાશયની બહાર લેવામાં આવે છે અને ... .

પ્રાણીઓના ક્લોનિંગમાં,ફલિત અંડકોષને માતાના ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવે છે,અને...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo