ક્ષારતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત સજીવો $- P$
ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકતા સજીવો $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ $Q$

  • A
    યુરીહેલાઈન સ્ટીનોહેલાઈન
  • B
    સ્ટીનોહેલાઈન યુરીહેલાઈન
  • C
    યુરીથર્મલ સ્ટીનોથર્મલ
  • D
    સ્ટીનોથર્મલ યુરીથર્મલ

Explore More

Similar Questions

સજીવોમાં જીવન-વૃત્તાંત વિવિધતાઓ સમજાવો.

અનુકૂલન (Adaptation) વિશે વિગતવાર સમજાવો.

જૈવિક સંગઠનના સ્તરોના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

ઊંચાઈ પર થતી બીમારી (Altitude sickness) એ શેનું ઉદાહરણ છે?

લગભગ તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓનો મોટો ભાગ $(99\;\%)$ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo