પરોપજીવી યજમાનને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

  • A
    તેઓ યજમાનની ઉત્તરજીવિતતા,વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો કરી શકે છે.
  • B
    તેઓ યજમાનની વસ્તીગીચતા ઘટાડે છે.
  • C
    તેઓ યજમાનને શારીરિક રીતે નબળા બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

મધપૂડામાં નૃત્ય કરતી સ્કાઉટ મધમાખી અન્ય કામદાર મધમાખીઓને ખોરાકના સ્ત્રોતનું સ્થાન કયા ઉત્તેજના દ્વારા જણાવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. આકડો (Calotropis)$I$. વિશેષ રસાયણ
$Q$. થોર અને બાવળ$II$. રંગ અનુકૂલન (Camouflage)
$R$. મોનાર્ક પતંગિયું$III$. કાંટા
$S$. કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ$IV$. ગ્લાયકોસાઈડ

સાચી જોડ પસંદ કરો.
$(I)$ આંતરક્રિયા $(II)$ અસર
$(a) (+, -)$ $(P)$ એમેન્સાલિઝમ
$(b) (-, -)$ $(Q)$ કોમેન્સાલિઝમ
$(c) (-, 0)$ $(R)$ શિકાર (Predation)
$(d) (+, 0)$ $(S)$ સ્પર્ધા

. . . . . . $A$ . . . . . . એ જૈવિક ઉત્ક્રાંતિમાં એક શક્તિશાળી બળ છે. $A$ ને ઓળખો.

શિકારીઓ નીચેનામાંથી કોના પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo