"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે." આ વિધાન થર્મોડાયનેમિક્સનો કયો નિયમ દર્શાવે છે?

  • A
    પ્રથમ
  • B
    બીજો
  • C
    ત્રીજો
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

નિવસનતંત્રમાં ઊર્જા વહનનો માર્ગ $.......$ છે.

સાપ સામાન્ય રીતે કયા પોષક સ્તર સાથે સંબંધિત છે?

એક વનસ્પતિ સૂર્યમાંથી $10000 \ J$ ઉર્જા મેળવે છે. ત્રીજા પોષક સ્તરે કેટલી ઉર્જા હાજર હશે $:-$ ($J$ માં)

આહાર જાળમાં,દરેક ક્રમિક પોષક સ્તર પાસે

પરિસ્થિતિકીય તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo