ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર $......P.....$ જેટલો જ જમીન વિસ્તાર ધરાવે છે,પરંતુ તેની વૈશ્વિક જાતિ-વિવિધતા પ્રભાવશાળી રીતે $.....Q.....$ છે.

  • A
    $8.1 \% \quad 2.4 \%$
  • B
    $2.4 \% \quad 8.1 \%$
  • C
    $2.1 \% \quad 8.4 \%$
  • D
    $8.4 \% \quad 2.1 \%$

Explore More

Similar Questions

ભારતમાં ડાંગરની આશરે કેટલી જાતો જોવા મળે છે?

પૃથ્વી પરની જાતિઓની સંખ્યાના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(P)$ કીડી$(I)$ $28,000$
$(Q)$ ભૃંગકીટક$(II)$ $3,00,000$
$(R)$ માછલી$(III)$ $20,000$

$71^o\, N$ પર ગ્રીનલેન્ડમાં પક્ષીઓની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(P)$ ભારતમાં જૈવવિવિધતા $(1) \; 45,000$
$(Q)$ ભારતમાં વનસ્પતિની જાતિઓ $(2)$ કીટકો
$(R)$ સૌથી વધુ જાતિ ધરાવતો સમૂહ $(3)$ ફૂગ
$(4) \; 8.1\%$

વૈશ્વિક અપૃષ્ઠવંશી વિવિધતાના નીચે આપેલા પાઇ ચાર્ટમાં,$A$ અને $B$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo