પરિસ્થિતિવિદોએ શોધ્યું છે કે નાના વિસ્તારમાં $Z$ રેખાનું મૂલ્ય $....P....$ અને ખૂબ જ મોટા વિસ્તારમાં $Z$ રેખાનું મૂલ્ય $.....Q....$ હોય છે.

  • A
    $1.0$ થી $2.0$ અને $6$ થી $12$
  • B
    $0.6$ થી $0.12$ અને $0.1$ થી $0.2$
  • C
    $0.1$ થી $0.2$ અને $0.6$ થી $1.2$
  • D
    $6.0$ થી $12.0$ અને $1.0$ થી $2.0$

Explore More

Similar Questions

નીચાણવાળા વિસ્તારોની સરખામણીમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં જાતિ વિવિધતા ઓછી હોય છે કારણ કે ઊંચાઈવાળા વિસ્તારોમાં:

વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનો માટે $Z$ રેખાનો ઢાળ $...........$ જેટલો જોવા મળે છે.

જૈવવિવિધતાની ભાત (patterns) માં અક્ષાંશીય ઢોળાવ (latitudinal gradients) નું વર્ણન કરો.

પર્યાવરણીય જીવવિજ્ઞાનીઓ દ્વારા પ્રસ્તાવિત પૂર્વધારણા મુજબ,ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પ્રમાણમાં સ્થિર પર્યાવરણ શું પ્રોત્સાહિત કરે છે?

સમીકરણ $\log\, S = \log\, C + Z\, \log\, A$ માં '$Z$' શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo