પરાગનયન એ નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી,ભમરા,પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આ સેવા કઈ શ્રેણીમાં આવે છે?

  • A
    સંકુચિત ઉપયોગિતાવાદી દલીલ
  • B
    વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ
  • C
    નૈતિક દલીલ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

નીચે આપેલી વ્યાખ્યાઓ આપો:
$(i)$ જનીનિક વિવિધતા (Genetic diversity)
$(ii)$ હોટસ્પોટ (Hotspot)

જો એક નિવસનતંત્રમાં $50$ સરીસૃપની જાતિઓ હાજર હોય,તો તેને શું કહેવામાં આવે છે?

રીવેટ પોપર પૂર્વધારણામાં ખીલીઓ (રિવેટ્સ) શેનું પ્રતિનિધિત્વ કરે છે?

'જૈવ-વિવિધતા' (Biodiversity) શબ્દ કોણે આપ્યો?

જૈવવિવિધતાના સંરક્ષણ પાછળના કારણોને કઈ શ્રેણીઓમાં વહેંચી શકાય છે?
$I$. વ્યાપક ઉપયોગિતાવાદી (Broadly utilitarian)
$II$. સંકુચિત ઉપયોગિતાવાદી (Narrowly utilitarian)
$III$. બિન-ઉપયોગિતાવાદી (No utilitarian)
$IV$. નૈતિક ઉપયોગિતાવાદી (Ethical utilitarian)
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo