ઉદ્દીપકીય પરિવર્તકો (catalytic converters) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    દહન થયા વગરના હાઈડ્રોકાર્બનનું કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાં રૂપાંતરણ કરે છે.
  • B
    કાર્બન મોનોક્સાઈડનું રૂપાંતરણ કાર્બન ડાયોક્સાઈડમાં કરે છે.
  • C
    નાઈટ્રિક ઓક્સાઈડનું રૂપાંતરણ નાઈટ્રોજન વાયુમાં કરે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો: પેટ્રોલના વપરાશ કરતાં $CNG$ નો ઉપયોગ વધુ ફાયદાકારક છે.

શેવાળના ફૂલ (Algal bloom) પર ટૂંકી નોંધ લખો.

ગ્રીન મફલરનો ઉપયોગ કયા પ્રકારના પ્રદૂષણ સામે કરવામાં આવે છે?

જળાશયોમાં ($i.e.$,નદીઓ અને તળાવોમાં) ફોસ્ફેટ્સ અને નાઈટ્રેટ્સનો નિકાલ શું પરિણમે છે?

એરોસોલ (હવામાં તરતા રજકણો) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo