નીચેની આકૃતિ નદીની કેટલીક મહત્વપૂર્ણ લાક્ષણિક્તાઓ પર વાહિત મળ-વિસર્જનની અસર દર્શાવે છે. $P$ અને $Q$ શું છે?

  • A
    દ્રાવ્ય ઓક્સિજન,$BOD$
  • B
    $BOD$,દ્રાવ્ય ઓક્સિજન
  • C
    અદ્રાવ્ય ઓક્સિજન,$BOD$
  • D
    $BOD$,અદ્રાવ્ય ઓક્સિજન

Explore More

Similar Questions

ક્રમિક પોષક સ્તરો પર ઝેરી પદાર્થોની સાંદ્રતામાં થતા વધારાને શું કહેવામાં આવે છે?

કેટાલિટિક કન્વર્ટરમાં .......... ધાતુનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે.

બ્લુ-બેબી સિન્ડ્રોમ (Blue-baby syndrome) શેના કારણે થાય છે?

નીચેનાની સંક્ષિપ્તમાં ચર્ચા કરો:
$(a)$ ગ્રીનહાઉસ વાયુઓ
$(b)$ ઉદ્દીપક પરિવર્તક (Catalytic converters)
$(c)$ પારજાંબલી-$B$ $(UV-B)$

હિલ પ્રતિક્રિયાને અટકાવતું ગૌણ પ્રદૂષક કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo