જૈવિક વિશાલન (biomagnification) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    અનુક્રમિત પોષકસ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવો.
  • B
    સજીવોમાં ઝેરી પદાર્થો એકત્રિત થાય છે કારણ કે તેમનું ચયાપચય કે નિકાલ (ઉત્સર્જન) થઈ શકતું નથી.
  • C
    ઝેરી પદાર્થોનું ઉચ્ચ પોષકસ્તરોએ વહન થઈ શકતું નથી.
  • D
    $DDT$ અને મરકયુરી જૈવિક વિશાલન માટેનાં જાણીતા ઉદાહરણો છે.

Explore More

Similar Questions

કાર્બન મોનૉક્સાઈડ $(CO)$ એક પ્રદૂષક છે કારણ કે...

નદીના પાણીમાં $BOD$ શું સૂચવે છે?

નીચેનામાંથી અવાજની કઈ તીવ્રતા પ્રદૂષક બને છે ($\text{ dB}$ માં)?

યુરો $II$ ના ધોરણો મુજબ ડીઝલમાં સલ્ફરનું પ્રમાણ . . . . . . $ppm$ અને પેટ્રોલમા . . . . . . $ppm$ રાખવું જોઈએ.

$CO$ (કાર્બન મોનોક્સાઈડ) નુકસાનકારક છે,કારણ કે........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo