$CO_2, CH_4, CFCs$,અને $N_2O$ ને ગ્રીનહાઉસ વાયુઓ કહેવામાં આવે છે કારણ કે $.........$

  • A
    તેઓ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
  • B
    તેઓ લાંબી તરંગલંબાઈવાળા પારરક્ત કિરણોનું શોષણ કરે છે.
  • C
    તેઓ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે છે.
  • D
    તેઓ ક્ષ-કિરણોનું શોષણ કરે છે.

Explore More

Similar Questions

ગ્રીનહાઉસ વાયુઓમાં સૌથી વધુ સાપેક્ષ ફાળો આપતા બે વાયુઓ કયા છે?

વાતાવરણનું તાપમાન વધારવા માટે કયા વાયુઓ જવાબદાર છે?

જો પૃથ્વીના વાતાવરણમાં $CO_2$ ન હોત,તો પૃથ્વીની સપાટીનું તાપમાન .......... હોત.

કોઈપણ એક ગ્રીનહાઉસ વાયુનું નામ આપો અને મોટા પાયે તેના ઉત્પાદનનો સંભવિત સ્ત્રોત જણાવો. તેની હાનિકારક અસરો શું છે?

આપેલ આકૃતિમાં $P$ દ્વારા કયા પ્રકારના વિકિરણો દર્શાવવામાં આવ્યા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo