$KMnO_4$ એ એસિડિક અને તટસ્થ/હળવા બેઝિક દ્રાવણમાં $I^{-}$ નું અનુક્રમે શેમાં ઓક્સિડેશન કરે છે?

  • A
    $I_2$ અને $IO_3^-$
  • B
    $IO_3^-$ અને $I_2$
  • C
    $IO_3^-$ અને $IO_3^-$
  • D
    $I_2$ અને $I_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આંતરઆણ્વિય (intermolecular) રેડોક્ષ પ્રક્રિયા નથી?

Difficult
View Solution

$10 \ mL$ $\frac{M}{10} \ FeSO_4$ ના દ્રાવણને એસિડિક માધ્યમમાં $KMnO_4$ ના દ્રાવણ સાથે ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું. વપરાયેલ $KMnO_4$ નો જથ્થો કેટલો હશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$MnS(s) + 2HCl(aq) \longrightarrow MnCl_2(aq) + H_2S(g)$

ઓક્સિડેશન આંક અને આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા નીચેની રેડોક્ષ પ્રક્રિયાઓને સંતુલિત કરો:
$(1) \ Zn + NO_3^- + H^+ \to Zn^{2+} + N_2O + H_2O$
$(2) \ I^- + O_2 + H_2O \to I_2 + OH^-$
$(3) \ MnO_4^- + C_2H_5OH \to Mn^{2+} + CH_3COOH$

$CO_2$ અને $SO_2$ વાયુઓને કોનો ઉપયોગ કરીને અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo