$H_2O_2$ માં $O-O$ બંધ લંબાઈ $F_2O_2$ માં $O-O$ બંધ લંબાઈ કરતા $\underline{X}$ છે. $H_2O_2$ માં $O-H$ બંધ લંબાઈ $F_2O_2$ માં $O-F$ બંધ કરતા $Y$ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી $\underline{X}$ અને $\underline{Y}$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $X$-ટૂંકી,$Y$-ટૂંકી
  • B
    $X$-ટૂંકી,$Y$-લાંબી
  • C
    $X$-લાંબી,$Y$-લાંબી
  • D
    $X$-લાંબી,$Y$-ટૂંકી

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું ફ્લોરો સંયોજન લુઇસ-બેઇઝ તરીકે વર્તે છે?

નીચેનામાંથી કઈ જોડીઓ આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતી) છે?
$A.$ $SO_{4}^{2-}$ અને $CrO_{4}^{2-}$
$B.$ $SiCl_{4}$ અને $TiCl_{4}$
$C.$ $NH_{3}$ અને $NO_{3}^{-}$
$D.$ $BCl_{3}$ અને $BrCl_{3}$

કયો અણુ અસ્તિત્વ ધરાવતો નથી?

કૉલમ $I$ માં આપેલા અણુઓને કૉલમ $II$ માં તેમના મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) ની સંખ્યા સાથે જોડો.
કૉલમ $I$ (અણુઓ)કૉલમ $II$ (મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા)
$A. \ NH_3$$1. \ \text{બે}$
$B. \ H_2O$$2. \ \text{ત્રણ}$
$C. \ XeF_2$$3. \ \text{શૂન્ય}$
$D. \ CH_4$$4. \ \text{ચાર}$
$5. \ \text{એક}$

ઓઝોન અણુ માટે,નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ તે $180^{\circ}$ ના બંધકોણ સાથેનો રેખીય અણુ છે.
$(B)$ તે $117^{\circ}$ ના બંધકોણ સાથેનો કોણીય અણુ છે.
$(C)$ બંને $O-O$ બંધની બંધ લંબાઈ સમાન છે.
$(D)$ ઓક્સિજનની સાપેક્ષમાં,તે ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ વધુ સ્થાયી છે.
સાચા વિકલ્પો છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo