$2 \mu F$ ના કેપેસિટરને $E = 110 \sqrt{2} \sin(100t) \text{ V}$ જેટલું $AC$ વોલ્ટેજ આપવામાં આવે છે. પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય $...... \text{ mA}$ છે.

  • A
    $22$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

કેપેસિટરને $AC$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે પ્રવાહનું સૂત્ર મેળવો અને $V$ તથા $I$ ના $\omega t$ વિરુદ્ધના આલેખ દોરો.

$10 \mu F$ કેપેસીટન્સ ધરાવતો કેપેસીટર એક $AC$ સ્ત્રોત અને $AC$ એમીટર સાથે જોડાયેલ છે. જો સ્ત્રોતનો વોલ્ટેજ $V = 50 \sqrt{2} \sin 100 t$ મુજબ બદલાતો હોય, તો એમીટરનું રીડિંગ કેટલું હશે ($\text{ mA}$ માં)?

$(i)$ $V_R$ અને $I$ ના ફેઝર વચ્ચેનો ખૂણો કેટલો છે?
$(ii)$ વોલ્ટેજ ફેઝર $V_C$ એ પ્રવાહ ફેઝર $I$ ના ...... છે. (ખાલી જગ્યા પૂરો)

એક $AC$ સપ્લાય $30 \ V$ $rms$ આપે છે જે $10 \ \Omega$ ના અવરોધમાંથી પસાર થાય છે. તેમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

$AC$ સર્કિટમાં કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ $3 \ k\Omega$ છે. જો આ કેપેસિટરને બમણી આવૃત્તિવાળા નવા $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo