$1 \ \mu F$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને $20 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર $1 \ \mu m$ છે. કેપેસીટરની પ્લેટો વચ્ચેની ઉર્જા ઘનતા કેટલી હશે?

  • A
    $1.8 \times 10^3 \ J/m^3$
  • B
    $2 \times 10^{-4} \ J/m^3$
  • C
    $2 \times 10^2 \ J/m^3$
  • D
    $1.8 \times 10^5 \ J/m^3$

Explore More

Similar Questions

$700\,pF$ ના કેપેસિટરને $50\,V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. તેમાં સંગ્રહિત સ્થિત-વિદ્યુત ઉર્જા કેટલી હશે?

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા કેપેસિટર માટે,જે $V$ સ્થિતિમાન તફાવત પર રાખેલ છે,તેના માટે એકમ કદ દીઠ ઊર્જા (ઊર્જા ઘનતા) કેટલી થાય?

એક સમાંતર પ્લેટ કેપેસિટર $q$ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. બળ લગાડીને પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

સ્થાયી અવસ્થામાં,આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ..... $nJ$ છે.

Difficult
View Solution

જો $C$ કેપેસિટન્સ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો થતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo