એક સંયોજન $X$,$2$ મોલ હાઇડ્રોજનનું શોષણ કરે છે અને $X$ નું $KMnO_4 \mid H^{+}$ સાથે ઓક્સિડેશન કરવાથી નીચે મુજબની નીપજો મળે છે:
$CH_3-CO-CH_3$,$CH_3-COOH$ અને $CH_3-CO-CH_2-CH_2-COOH$.
સંયોજન $X$ માં હાજર $\sigma$ બંધોની કુલ સંખ્યા . . . . . . છે.

  • A
    $27$
  • B
    $28$
  • C
    $29$
  • D
    $30$

Explore More

Similar Questions

$Zn$ અને આલ્કોહોલનો ઉપયોગ કરીને $2,3-$ડાયબ્રોમોબ્યુટેનનું $2-$બ્યુટિનમાં રૂપાંતર એ .... પ્રક્રિયા છે.

Difficult
View Solution

નીચેના સંયોજનોની $HCl$ પ્રત્યે વધતી જતી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું હશે?
$(1)$ $CH_2 = CH_2$
$(2)$ $(CH_3)_2C = CH_2$
$(3)$ $CH_3CH = CHCH_3$

યોગશીલ પ્રક્રિયા $ >C = C < + XY \to $ ની નીપજો લખો.

$CH_3-CH=CH_2$ $\xrightarrow[reagent]{\text{Bayer's}} X$ $\xrightarrow{HIO_4} \text{product},$
Product શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે: $CH_3-C(CH_3)_2-CH=CH_2 \xrightarrow[(ii) NaBH_4]{(i) Hg(OAc)_2, H_2O}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo