$1 \ kg$ દળનો એક બ્લોક $x$-અક્ષ પર $v_{i} = 10 \ m/s$ ની પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરે છે અને $x = 0.1 \ m$ થી $x = 1.9 \ m$ સુધીના ખરબચડા વિસ્તારમાં પ્રવેશ કરે છે. આ વિસ્તારમાં બ્લોક પર લાગતું અવરોધક બળ $F_{r} = -kx \ N$ છે,જ્યાં $k = 10 \ N/m$ છે. જ્યારે બ્લોક આ ખરબચડા વિસ્તારને પાર કરે ત્યારે તેની અંતિમ ઝડપ શોધો.

  • A
    $10$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

એક તંત્રની સ્થિતિ ઊર્જા $U(x)$ આકૃતિમાં દર્શાવેલ છે. તંત્ર પર લાગતું બળ $F(x)$ નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવશે?

$10 \ kg$ દળ ધરાવતા પદાર્થ પર એક બળ લાગે છે, જેના પરિણામે તેનું સ્થાનાંતર $x = \left(\frac{t^3}{25}\right) \ m$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. પ્રથમ $2 \ s$ માં બળ દ્વારા થયેલું કાર્ય ( $J$ માં) કેટલું હશે?

એક કણ $x$-અક્ષ પર $x=0$ થી $x=5 \ m$ સુધી $F = 7 - 2x + 3x^2$ બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલું કાર્ય ............. છે. ($J$ માં)

Difficult
View Solution

$25 \ kg$ દળ ધરાવતા પદાર્થ પર લાગતા અવરોધક બળ અને સ્થાનાંતરનો આલેખ આપેલ છે. જો $x = 0$ આગળ તેનો વેગ $2 \ m/s$ હોય,તો $x = 4 \ m$ આગળ તેની ગતિઊર્જા ..... $J$ થશે.

એક પદાર્થ $F = cx$ બળની અસર હેઠળ $x = 0$ થી $x = x_1$ સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo