$Mn, Cr, Co$ અને $Fe$ માંથી એક સંક્રાંતિ ધાતુ $(M)$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(M^{3+} / M^{2+})$ સૌથી વધુ છે. તે $[M(CN)_6]^{4-}$ પ્રકારનું ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની $e_g$ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $.........$ છે.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

લિગાન્ડ્સનો વધતી જતી ક્ષેત્ર પ્રબળતા (field strength) મુજબનો સાચો ક્રમ કયો છે?

સૌથી વધુ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(\Delta)$ ધરાવતું સંકીર્ણ કયું છે?

સમાન લિગાન્ડ્સ દ્વારા ઉદ્ભવતા ઓક્ટાહેડ્રલ $(\Delta_0)$ અને ટેટ્રાહેડ્રલ $(\Delta_t)$ ભૂમિતિ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ઊર્જા નીચેનામાંથી કયા સંબંધ દ્વારા જોડાયેલ છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ અષ્ટફલકીય સંકીર્ણોમાં,જ્યારે $\Delta_{o} < P$ હોય ત્યારે હાઈ સ્પિન સંકીર્ણો બને છે. જ્યારે $\Delta_{o} > P$ હોય ત્યારે લો સ્પિન સંકીર્ણો બને છે.
વિધાન $(II) :$ ચતુષ્ફલકીય સંકીર્ણોમાં $\Delta_{t} < P$ હોવાને કારણે,લો સ્પિન સંકીર્ણો ભાગ્યે જ જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

મેંગેનીઝના સંકીર્ણ $A$ અને $B$ ની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે $t_{2g}^3 e_g^1$ અને $t_{2g}^4 e_g^0$ છે. તો $A$ અને $B$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo