$CH_3-CH=CH-CH=CH_2 \xrightarrow[Zn]{O_3 / H_2O}$ કઈ નીપજ બનશે નહીં?

  • A
    $CH_3-CHO$
  • B
    $CH_3-CH_2-CHO$
  • C
    $CHO-CHO$
  • D
    $HCHO$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કાર્યાત્મક સમૂહના પ્રાયોગિક રિડક્શન માટે કરી શકાતો નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો: $C_5H_{10}$ આણ્વિય સૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન એ
$I.$ મોનોસબસ્ટીટ્યુટેડ આલ્કીન
$II.$ ડાયસબસ્ટીટ્યુટેડ આલ્કીન
$III.$ ટ્રાયસબસ્ટીટ્યુટેડ આલ્કીન
છે. નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

આપેલી પ્રક્રિયાની મુખ્ય નીપજ $CH_2=CH-CH_2-I \xrightarrow[CCl_4]{HI(excess)}$ છે

પ્રોપીનની $HOCl$ સાથેની પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કોનું યોગશીલ થાય છે?

નીપજ $(P)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo