એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી કોઈલમાં $100$ આંટા છે અને તેમાંથી $8 \text{ A}$ પ્રવાહ વહે છે. જો ઇનપુટ પાવર $1 \text{ kW}$ હોય,તો $500 \text{ V}$ આઉટપુટ મેળવવા માટે સેકન્ડરી કોઈલમાં આંટાની સંખ્યા કેટલી હશે $:-$

  • A
    $100$
  • B
    $200$
  • C
    $400$
  • D
    $300$

Explore More

Similar Questions

ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે કારણ કે

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર $230 \ V$ ની લાઇન પર કાર્ય કરે છે અને લોડ કરંટ $2 \ A$ છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાનો ગુણોત્તર $1:25$ છે. તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી કોઈલમાં $120$ આંટા છે અને તે $5 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ઇનપુટ પાવર $1 \text{ kW}$ છે. $560 \text{ V}$ આઉટપુટ મેળવવા માટે, સેકન્ડરી કોઈલમાં આંટાની સંખ્યા કેટલી હશે?

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં,ટર્ન રેશિયો $8:1$ છે. $60\,Hz, 120\,V$ નો ઇનપુટ તેના પ્રાઇમરી કોઈલ સાથે જોડાયેલ છે. સેકન્ડરી કોઈલમાં લોડ અવરોધ $10^4\,\Omega$ છે. સેકન્ડરી કોઈલમાં પ્રવાહ શોધો.

ટ્રાન્સફોર્મર શેના પર કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo