$XH_3 + H^{+} \longrightarrow XH_4^{+} (X = N, P, As, Sb)$ પ્રક્રિયામાં બંધકોણમાં મહત્તમ વધારો કયા કિસ્સામાં થશે $:-$

  • A
    $NH_3$
  • B
    $PH_3$
  • C
    $AsH_3$
  • D
    $SbH_3$

Explore More

Similar Questions

પરઝેનેટ આયન $(XeO_6^{4-})$ ના સંદર્ભમાં સાચું વિધાન કયું છે?

બંધકોણનો સાચો ક્રમ કયો છે?

$XeF_4$ સમતલીય ચોરસ છે જ્યારે $XeF_6$ વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. આ અવલોકન માટે સાચી સમજૂતી શું છે?

બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શેમાં હાજર હોય છે?

નીચેનામાંથી કયું $SiCl_4$ સાથે આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતું) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo